વડોદરા મહાનગર દ્વારા વ્હાઇટ વુડા , વડોદરા મુકામે સદસ્યતા અભિયાન, ચુંટણી કાર્ડ સુધારણા, ઈ-શ્રમ કાર્ડ, માનધન યોજના કેમ્પનું આયોજન

ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચા વડોદરા મહાનગર દ્વારા વ્હાઇટ વુડા , વડોદરા મુકામે સદસ્યતા અભિયાન, ચુંટણી કાર્ડ સુધારણા, ઈ-શ્રમ કાર્ડ, માનધન યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં વડોદરા મહાનગર બક્ષીપંચ મોરચો ના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામી, મહામંત્રીશ્રી વિવેકભાઈ મિસ્ત્રી, મંત્રી શ્રી અનુપ ભાઈ ગઢવી તથા સામાજિક કાર્યકર શ્રી રાજુભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર :- જયેશ મિસ્ત્રી-વડોદરા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM