રાજકોટ  વોર્ડ નં.૦૨માં શ્રીમદ પાર્કના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત વોર્ડ નં.૨ના કોર્પોરેટરર્શ્રીઓના વરદ્દ હસ્તે કરાયું

રાજકોટ  વોર્ડ નં.૦૨માં શ્રીમદ પાર્કના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોકનું નાખવાના  કામનું ખાતમુહુર્ત વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના વરદ્દ હસ્તે કરાયું. આ પ્રસંગે વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા વોર્ડ નં.૦૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૦૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા, શહેર ભાજપ મંત્રી દિપાબેન કાચા તથા વોર્ડ અગ્રણીય ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ તરૈયા, નિલેશભાઈ વ્યાસ, પુષ્પકભાઈ જૈન, અતુલભાઈ નથવાણી, રાજુભાઈ જોષી, સંજયભાઈ મિયાત્રા, કેયુરસિંહ ડોડીયા, અરવિંદભાઇ સોજીત્રા, અરજણભાઈ પટેલ, પરેશભાઈ ધામેચા, હિતેશભાઈ ઠાકર, દિનેશભાઈ મોલીયા, વજુભાઈ જોગીયા, હિતેશભાઈ પારેખ, અનુજભાઈ સોલંકી, જગદીશભાઈ વારિયા, વોર્ડ નં.૨ મહિલા મોરચા પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, અગ્રણીય સીમાબેન અગ્રવાલ, શ્રધ્ધાબેન સીનોજીયા, અમીતાબેન પારેખ, વૈશાલીબેન, રેખાબેન ઠાકર, રાજુલબેન દોશી, નિશાબેન, રીટાબેન, ડોલીબેન પારેખ, બિંદુબેન, સરીતાબેન, દમયંતીબેન, રીટાબેન ચંદારાણા, ભારતીબેન સોલંકી, ઇલાબેન જોષી, મનુલબેન, નીરાલીબેન, નીનાબેન ગાંધી, જ્યોતિબેન પડિયા, હેતલબેન શાહ, મોનાબેન ચંદારાણા, વીણાબેન બારીયા વિગેરે ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *