રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના ચિત્રપટને પુષ્પાંજલિ કરવામાં આવ્યું.

સ્વ.શ્રી ડો.શ્યામપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના ચિત્રપટને પુષ્પાંજલિ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપ મહમંત્રીશ્રી મનીષભાઈ ચાંગેલા, જીલ્લા સેલના કન્વીનરશ્રી નિલયભાઈ ડેડાણીયા, શ્રી ગિરીશભાઈ પરમાર, શ્રી વિનુભાઈ પરમાર, શ્રી નરોત્તમભાઈ પરમાર, શ્રી નિલેશભાઈ દોશી, શ્રી દિનેશભાઈ વિરડા, શ્રી જયેશભાઇ પંડ્યા, શ્રી રજનીભાઈ સખીયા, શ્રી મનોજભાઈ રાઠોડ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *