
સદ્દભાવ યુવા વિકાસ ટ્રસ્ટ,કલ્યાણા દ્વારા કલ્યાણા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં તેજસ્વી વિદ્યાર્થી ઓ ને ,નવનિયુક્ત , નિવૃત્ત કર્મચારી નો સન્માન સમારોહ યોજાયો હતો.વિશેષ સમાજસેવા ,રાજકીય,કલા સ્તરે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર પ્રતિમા ઓ ને સદ્દભાવ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજના સામાજિક,રાજકીય ,બિલ્ડર શ્રી ઓ, ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.ત્યારે આ સમગ્ર કાર્યકમ ને સદ્દભાવ ની સમગ્ર ટીમ ના અર્થાક પ્રયત્ન થકી અદ્ભુત સફળતા કાર્યકમ માં મળી હતી.ત્યારે સદ્દભાવ પરિવાર તમામ સભ્યો શ્રી ઓ ખુશી ની લાગણી અનુભવી હતી. આ સમગ્ર માહિતી ટ્રસ્ટ ના ખૂબ ઉત્સાહિત પ્રમુખશ્રી આનંદકુમાર .આર ચૌહાણ તરફથી જાણવા મળેલ .
