


જામ – જોધપુરમાં ડૉ. ઈશાબેન વાઘડીયા દવારા લાઈફ કેર ફિઝીયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘ ધાટન દવારકા સ્વામીનારાયણ મંદિરના સ્વામી કે.પી સ્વામી જામ-જોધપુર સ્વામીનારાયણ મંદિરના સ્વામીજગત પ્રસાદજી રોકડીયા હનુમાન મંદિરના મહંત રાજુ ગીરી મેઘનાથી ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા તાલુકાના વેપારી અગ્રણી તથા નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર જયસુખભાઈ વડાલીયા શિક્ષણ સમિતી ચેરમેન અલ્પાબહેનરાબડીયા પટેલ સમાજ નાપ્રમુખ હિરેનભાઈ ખાંટ ઉંમીયાધામ સીદસર સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા ઉમિયાધામ મહિલા સંગઠન શક્તિ જામ-જોધપુરનાપ્રમુખ ચેતનાબેન વાઘડીયાની ઉપસ્થિત માં કરાયું હતું
