ડીસા ની વી જે પટેલ સોસાયટી માં સામુહિક રીતે કરાયું સુંદરકાંડ નું આયોજન


ડીસા ની વિજેપટેલ સોસાયટી ના રહીશો દ્વારા એક સુંદર નિર્ણય કરવા માં આવ્યો જેમાં દર શનિવારે દરેક પરિવારે સાથે બેસી ને સામુહિક સુંદર કાંડ કરવા નું નક્કી કરેલ જેમા સોસાયટી ના વડીલો યુવાનો બહેનો અને બાળકો જોડાયા હતા આ કાર્ય માં સોસાયટી ના ડો ચેતન પંચાલ ગણેશ ભાઈ દુષ્યંત ભાઈ મેહુલભાઈ ડો જે કે પટેલ નરસિંહ ભાઈ નૈતિક ભાઈ અમિતભાઇ ચેતનભાઈ મનીષભાઈ અણદાજી રામચંદજી ભગાજી લક્ષમણજી પ્રતાપભાઈ જગદીશભાઈ ઓર રામશા જાગીડ એ હાજર રહી સુંદર કાંડ કર્યો હતો
આનંદ ઠક્કર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *