પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના આગામી ૧૫ જુલાઈ ના રોજ સાબરડેરી ખાતે ના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સંગઠન અને જિલ્લા વહીવટીતંત્ર ની અગત્ય ની બેઠક મળી

ફજલભાઇ મેમણ ચીફ બ્યુરો વડાલી

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના આગામી ૧૫ જુલાઈ ના રોજ સાબરડેરી ખાતે ના કાર્યક્રમ અંતર્ગત આયોજન અને વ્યવસ્થા અંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર , સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ ,પૂર્વ અધ્યક્ષ ગુજરાત વિધાનસભા રમણલાલ વોરા,પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય, જિલ્લા પ્રમુખ જે ડી પટેલ ની ઉપસ્થિતિ માં જિલ્લા સંગઠન અને જિલ્લા વહીવટીતંત્ર ની અગત્ય ની બેઠક મળી . સ્થળસ્થિતિ નું અવલોકન કરવા માં આવ્યું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *