ભુજ તાલુકા ના વરલી ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક

ભુજ તાલુકા ના વરલી ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક લેતા માન.મંત્રી શ્રી વાસણભાઇ આહીર સાહેબ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી હરિભાઈ જાટિયા,તાલુકા ભાજપ પ્રમુખ ધનજીભાઈ ભુવા, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી હિતેશભાઈ ખંડોર, મહામંત્રી શ્રી વાઘજીભાઇ માતા, તથા આગેવાનો હાજર રહયા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *