થરા દરબારગઢનું ગૌરવ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એપ્રિલ- ૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ આર્ટસ (એમ.એ.)સેમીસ્ટર-૪ના જાહેર થયેલ પરિણામમાં શ્રી ત્રિકમજી ચતવાણી આર્ટસ એન્ડ જે.વી. ગોકલ ટ્રસ્ટ કોમર્સ કોલેજ રાધનપુરના વિધાર્થી શિવરાજસિંહ યશપાલસિંહ વાઘેલા- દરબારગઢ થરાએ મુખ્ય વિષય અંગ્રેજીમાં ૨૦૦૦ ગુણમાંથી ૧૫૯૦ ગુણ મેળવી ૭૯.૫ ટકા સાથે ફસ્ટ ડીસ્ટીકશન કલાસમાં ઉતિર્ણ થતાં કાંકરેજ તાલુકાના થરા દરબારગઢનું ગૌરવ વધાર્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *