મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે રાષ્ટ્રપતિ પદે શ્રીદ્રૌપદી મૂર્મુજીની નિમણુંક થતાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવેલ

મહેશ ડી સિંધવ

મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે રાષ્ટ્રપતિ પદે શ્રીદ્રૌપદી મૂર્મુજીની નિમણુંક થતાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવેલ હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા સાથે પ્રદેશ ભાજપના હોદેદારશ્રીઓ જીલ્લા ભાજપના હોદેદારશ્રીઓ જીલ્લા ભાજપ મોરચા સેલના હોદેદારશ્રીઓ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સર્વે કાર્યકર્તા બંધુ-ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *