૧૮૧- કપરાડા બેઠકના પ્રિસાઇડિંગ અધિકારીઓની તાલીમ યોજાઇ

વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા (અ.જ.જા) બેઠકની પેટા ચૂંટણી -૨૦૨૦ અંતર્ગત તા.૩/૧૧/૨૦૨૦ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી ન્‍યાયી, નિષ્‍પક્ષ રીતે યોજાય તે માટે મતદાનના દિવસે મતદાનની પ્રક્રિયા માટે પ્રિસાઇડિંગ ઓફિસરોની કામગીરી અંગેની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનના દિવસે કરવાની થતી કામગીરીની જાણકારી આપવાની સાથે તેઓને મૂંઝવતા પ્રશ્‍નોના નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *