
સહર્ષ આનંદ સાથે જણાવવાનું કે જીતપુરા પ્રાથમિક શાળામાં નોકરી કરતા ધર્મેશકુમાર જોશીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જલ્પા ટંડેલ(લંડન),ચારુ ટંડેલ (લંડન),અમિષા પટેલ(યુ.એસ.એ),જયા ટંડેલ(લંડન) અને ડૉ નિકુંજ ટંડેલ (કેનેડા) દ્વારા વર્તમાન સમયમાં જીતપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોટબુક અને અન્ય સાહિત્ય સામગ્રી માટે દાન આપીને એક વંદનીય કાર્ય કર્યું છે ત્યારે આશા રાખું છું કે દાન આપનાર સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરીને ભવિષ્યમાં મદદરૂપ થાય.
