સુરેન્દ્રનગર જીલ્લાના ભાજપ સંગઠન ના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ તથા પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકી વરદ હસ્તે કરવામાં આવ્યું.

વોર્ડ નં.૦૨માં શિવાજી પાર્કની શેરીઓમાં રસ્તાના સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત સુરેન્દ્રનગર જીલ્લાના ભાજપ સંગઠન ના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ તથા પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનિષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, વોર્ડ નં.૦૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૦૨ના મહામંત્રી દશરથભાઈ વાળા શહેર ભાજપ મંત્રી દિપાબેન કાચા તથા ભાવેશભાઈ ટોયટા તથા પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મિરાણી, અનિલભાઈ મકવાણા તથા જસુમતીબેન વસાણી, અગ્રણીય ગુલાબસિંહ જાડેજા, નિલેશભાઈ વ્યાસ, નિલેશભાઈતેરૈયા, કાળુમામા, દીપકભાઈભટ્ટ, જે.ડી. ઉપાધ્યાય, પ્રફુલભાઈ પોબારુ, ડૉ.પંકજ રાઠોડ, અજયસિંહ જાડેજા, નરેન્દ્ર સિંહ સોલંકી, રાજેનભાઈ સિંધવ, મૃણાલભાઈ, કૌશિકભાઈ અઢીયા, અતુલભાઈ નથવાની, ભરતભાઈ કાઠી, અંકીતભાઈ લાખાણી, જયરાજસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, છેલભાઈ રાવલ, પ્રશાંત વાણી, જેન્તીભાઈ બુન્ધેલીયા, વોર્ડ નં.૨ મહિલા મોરચા પ્રમુખ દેવ્યાનીબેન રાવલ, વોર્ડ મહામંત્રી પલ્લવીબેન ચૌહાણ, વોર્ડ અગ્રણીય ભગવતીબેન, શ્રધ્ધાબેન, માધવીબેન, ભારતીબેન, ઉર્મીબેન, જીજ્ઞાબેન  વિગેરે ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *