મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા માં સતત સક્રિય રહેતા ભાજપ મહીલા મોરચા નાં પ્રમુખ ભાવનાબેન કૈલા

ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે થોડા દિવસમાં જ જાહેરનામું બહાર પડે તેમ છે.ત્યારે દરેક રાજકીય પક્ષના હોદ્દેદારો પક્ષને મજબૂત બનાવવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા સતત સક્રિય રહ્યા છે અને દરરોજનો તેમનો ગ્રામ્ય પ્રવાસનો કાર્યક્રમ જોવા મળ્યો છે.હાલમાં ગાયોમાં લંમ્પી રોગના લક્ષણો દેખાઈ રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના છેવાડા ગામ છત્તર ગામે લંમ્પી રોગ દેખાતા આ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, ભાણજીભાઈ વરસડા, કવિતાબેન દવે વગેરે છતર ગામની મુલાકાત લીધી હતી. જ્યારે હાલમાં ભાવનાબેન કૈલા, જયશ્રીબેન સિનોજીયા, અનસોયાબેન સહિતની ટીમે ટંકારા તાલુકાના નેસડા( ખા.) ગજડી ઘુનડા (ખા.) વાઘગઢ, મેઘપર (ઝાલા) વગેરે ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં ગામના આગેવાનો અને મહિલાઓને મળીને ચર્ચા કરી તેમજ પેજ સમિતિઓ બનાવીને પોતાના પક્ષ લક્ષી કામગીરી કરી હતી.હાલમાં ગાયોમાં લંમ્પી રોગના લક્ષણો દેખાઈ રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના છેવાડા ગામ છત્તર ગામે લંમ્પી રોગ દેખાતા આ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, ભાણજીભાઈ વરસડા, કવિતાબેન દવે વગેરે છતર ગામની મુલાકાત લીધી હતી. જ્યારે હાલમાં ભાવનાબેન કૈલા, જયશ્રીબેન સિનોજીયા, અનસોયાબેન સહિતની ટીમે ટંકારા તાલુકાના નેસડા( ખા.) ગજડી ઘુનડા (ખા.) વાઘગઢ, મેઘપર (ઝાલા) વગેરે ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં ગામના આગેવાનો અને મહિલાઓને મળીને ચર્ચા કરી તેમજ પેજ સમિતિઓ બનાવીને પોતાના પક્ષ લક્ષી કામગીરી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *