રાષ્ટ્રપતિ ના અપમાન માં વિરોધ પ્રદર્શન.

કૉંગ્રેસ ના અધીર રંજન ચૌધરી દ્વારા દેશ ના મહા મુહીમ રાષ્ટ્રપતિ નું અપમાન ના વિરોધ માં મહેસાણા ખાતે ઘરણાં નો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ,મહામંત્રી જે.એફ.ચૌધરી,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર,પૂર્વ સાંસદ નટુજી ઠાકોર,જિલ્લા ઉપપ્રમુખ અને રેલવે ભારત સરકાર યાત્રા સુવિધા કમિટી સભ્ય ગીરીશભાઈ રાજગોર,નગરપાલિકા પ્રમુખ વર્ષોબેન પટેલ,ઉપપ્રમુખ કાનજીભાઈ દેસાઈ, અનુસૂચિત જાતી વિકાસ કોર્પોરેશન ના પૂર્વ ચેરમેન રમેશભાઈ સોલંકી,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ,મહામંત્રી અનિલભાઈ મુખી,અને રાજુભાઇ ચૌધરી,જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી શુભમભાઈ શાહ,કોર્પોરેટર કનુભાઈ ઘડિયાળી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ,આશાબેન ભીલ,તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પટેલ તથા કાર્યકર્તા મુકુંદભાઈ પટેલ,ધર્મેન્દ્રભાઈ રાવળ, કિરણભાઈ સોલંકી,ચેતનભાઈ પરમાર,દિલીપસિંહ જાડેજા,વિજયભાઈ બારોટ,વિનોદભાઈ રાઠોડ,જિલ્લા તથા તાલુકા અને શહેર ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *