9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે 170, વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

રિપોર્ટ, મયુર પટેલ

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે મહુવા વિધાનસભા વિસ્તારમાં ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે મહુવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈઢોડીયની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવાના આયોજનને લઈને વાલોડ તાલુકાના બુહારી ગામે બાપા સીતારામ મઢુલી પર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા, મહુવા વિધાનસભા, પ્રભારી સુરેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ મહુવા હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વાલોડ ચંદ્રેશભાઈ કોગણી, સુરત જિલ્લા ભા.જ.પ ઉપ.પ્રમુખ તુષારભાઈ પટેલ, મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક, વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ ટિંકલભાઇપટેલ, તાપી જિલ્લા મહામંત્રી પંકજભાઈ ચૌધરી, તાપી જિલ્લા આદિજાતિ પ્રમુખ અમિતભાઈ પટેલ,તથા જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને મહુવા વિધાનસભામાં આવતા ત્રણ તાલુકાના સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *