
જામજોધપુરના પ્રસીધ્ધ પીપળેશ્વર મહાદેવ મંદીર મુકામે શ્રાવણ મહિનાના સોમવાર નીમીતે રૂદ્રી મહાપ્રસાદનું આયોજન કરાયેલ જેમાં જિલ્લા જિલ્લ પંચાયત આઇ.સી.ડી.એસ ચેરમેન હર્ષદીપ (લાલજી) સુતરીયા માર્કેટિંગ યાર્ડ ડીરેક્ટર જયસુખભાઈ વડાલીયા પૂર્વ શિક્ષણ સમિતી ચેરમેન જીતુભાઈ ત્રાંબડીયા પુર્વ ચેરમન એસ.કે કાલાવડીયા અગ્રણી પ્રફુલભાઈ ભાલોડીયા વેપારી અગ્રણી પ્રભુદાસભાઈ સુતરીયા વગેરે ઉપસ્થીત રહેલ હતા
