વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર, વોર્ડ નંબર ૧૧ તરફથી સર્વે સમાજના સભ્યોને હર ઘર તિરંગા ના નેજા હેઠળ તિરંગો આપવામાં આવ્યો

રિપોર્ટ : ચિરાગ પાંડેય

ડોદરા શ્રી ડભોઇ દશાલાડ પશ્ચિમ વિભાગના વુમનવિંગના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન ચોકસી મ્યુનિસિપલ કાઉન્સિલર, વોર્ડ નંબર ૧૧ તરફથી સર્વે સમાજના સભ્યોને હર ઘર તિરંગા ના નેજા હેઠળ તિરંગો આપવામાં આવ્યો અને ૧૩ થી ૧૫ મી ઓગસ્ટ દરમિયાન દરેક સભ્ય પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવી તિરંગા નું માન રાખી અને એની જાળવણી કરશે એવા શપથ પણ લેવડાવ્યા. સાથે પ્રમુખશ્રી પ્રિયેશભાઈ શાહ અને સર્વે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *