





તાપી જિલ્લાના કુકરમુંડા મુકામે તિરંગા યાત્રા કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં માજી સંસદીય મંત્રી અને માજી ધારાસભ્ય શ્રી સુભાષભાઈ પાડવી ,ભાજપના અગ્રણીઓ શ્રી અજયભાઈ પટેલ ,ખુશાલભાઈ મરાઠે, ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય રાહુલભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ,કારોબારી ચેરમેન શ્રી ગંગારામભાઈ પાડવી, સ્થાનિક પોલીસ મિત્રો ,તેમજ સ્કૂલના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા