આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન

આપણી આન-બાન અને શાન તિરંગો આપણું સ્વમાન તિરંગો !

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વીસનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી અતિભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટર શ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *