મહેસાણા જીલ્લા નો વનવિભાગ નો ૭૩મો વૃક્ષારોપણ કાર્યકૃમ ચોરાશી સમાજ સંકુલમાં યોજવામાં આવ્યો

મહેસાણા જીલ્લા નો વનવિભાગ નો ૭૩મો વૃક્ષારોપણ કાર્યકૃમ ચોરાશી સમાજ સંકુલમાં યોજવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર ના આરોગય અને પાણી પુરવઠા મંત્રી શ્રી રુષિકેશ ભાઇ પટેલ, સૉસદ શારદાબેન પટેલ, જુગલભાઈ લોખંડ વાલા, ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, પોલીસ વડા તયાગી સાહેબ તથા વનવિભાગ ના અધિકારી, ચોરાશી સમાજ ના પૃમખ અને પૂર્વ જીલ્લા ભા,જપ પૃમખ જશુભાઇ પટેલ તથા સમાજ ના આગેવાનો ડી,એમ,પટેલ, મહામંત્રી, લીલાચંદભાઇ, ઉપપ્રમુખ જયંતિ ભાઇ,લાલભાઈ, ચંદુભાઈ, કે,કે, પટેલ વિધા સંકુલ ના ઉપપ્રમુખ તિમિર ભાઇ,જેઠાલાલ, મફતલાલ તથા પયૉવરણ વાદી મિત્રો મોટો સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *