મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલ જિલ્લા સુરત ખાતે “વિશ્વ મચ્છર દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

રીપોર્ટ : મયુર પટેલ

મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલ ખાતે આજ રોજ તા.૨૦ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ “વિશ્વ મચ્છર દિવસ”ની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખભાઈ ચૌધરી, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરસર તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.મનોજભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ “વિશ્વ મચ્છર દિવસ”- World Mosquito Dayની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલના વિસ્તારનાં વિવિધ ગામોમાં આશા બહેનો દ્વારા તથા આરોગ્ય સ્ટાફ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ જેવા મચ્છરથી થતા વાહકજન્ય રોગો અટકાવવા માટેની લોકજાગૃતિ તથા પોરાનાશક કામગીરી “વિશ્વ મચ્છર દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *