
રિપોર્ટ, મયુર પટેલ
“વાલોડ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પેજ સમિતિ સદસ્ય સંપર્ક કાર્યક્રમ” અને “BLA 2 ની કાર્યશાળા” સંદર્ભે તાપી જિલ્લા પ્રમુખશ્રી જયરામભાઈ ગામીત, તાપી જિલ્લા ના મહામંત્રીશ્રી વિક્રમભાઈ તરસાડીયા, પંકજ ભાઈ ચૌધરી,વાલોડ તાલુકાના પ્રભારી ડૉ નિલેશભાઈ ચૌધરી તેમજ 170- મહુવા વિધાનસભાના BLA 2 ના ઇન્ચાર્જશ્રી ઉદયભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં વિરપોર કોલેજ ખાતે બેઠક કરવામાં આવી.
