

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના નવી માલાસોની મુકામે મંજુર થયેલ નવી દૂધ ઉત્પાદક મંડળી ના નવીન મકાનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, વિસ્તારના પીઢ આગેવાન પુનાભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ, મથુરભાઈ, રણછોડભાઈ, નટુભાઈ સહિતના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
