આરોગ્ય વિભાગ પંચમહાલ દ્વારા કોવિડ પ્રીકોસન ડોઝ માટે ઝુંબેશ હાથ ધરાઈ

કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ પંચમહાલ તથા તાલુકા હેલ્થ કચેરી ગોધરાના સહયોગથી ખાડી ફળીયા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસ. ટી. બસ સ્ટેશન ગોધરા, અર્બન હેલ્થ સેન્ટર ખાડી ફળીયા, અર્બન હેલ્થ સેન્ટર પટેલવાડા તથા તેલંગ સ્કૂલ ખાતે કોરોના રોગને નાથવા માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૩૧ લોકોને કોરોના રસીનો પ્રીકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *