





જે.બી. ગ્રાઉન્ડ વ્યારા મુકામે શુભારંભ ચેરિટેબલ ટ્રસ્ટ અને કે કે ઇવેન્ટ એન્ટરટેનર્સ દ્વારા આયોજિત તાપીના સૌથી મોટા નવરાત્રી ઉત્સવ “શુભપંખ નવરાત્રી મહોત્સવ ૨૦૨૨” નું શ્રી આયુષભાઈ અજયભાઈ શાહ ના હસ્તે શુભારંભ ટ્રસ્ટ ટીમની ઉપસ્થિતિમાં શુભમુહૂર્ત કરવામાં આવ્યું.