ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ્ય સમિતિ ની બેઠક યોજાઈ.

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાત વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ્ય સમિતિ ની અગત્ય ની બેઠક ચેરમેન શ્રી મયુરભાઈ રાવલ ની અધ્યક્ષતા માં યોજાઇ હતી. આ બેઠક માં કમિટી ના સભ્યો ( ધારાસભ્યો) વાસણભાઈ આહીર, અભેસંગ તડવી,બળરજસિંહ ચૌહાણ, ભીખાભાઈ જોશી,પી ડી વસાવા,મહેશભાઈ પટેલ તેમજ સ્થાનિક ભંડોળ ના નિરીક્ષક ચારૂબેન ભટ્ટ, વિભાગ ના સચિવ કરાંગીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *