કૂંડારિયા ટ્રસ્ટ તેમજ ઉમિયા માતાજી મંદિર દ્વારા વાલાસણ પટેલ સેવા સમાજમુકામે સર્વ જ્ઞાતિ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ

કૂંડારિયા ટ્રસ્ટ તેમજ ઉમિયા માતાજી મંદિર દ્વારા વાલાસણ પટેલ સેવા સમાજમુકામે સર્વ જ્ઞાતિ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પનું સંચાલન કૂંડારિયા ટ્રસ્ટના કાંતિભાઈ કુંડારીયા તેમજ તેમના સ્ટાફે કરેલ આ કેમ્પના સ્ટાફ તે પ્રોત્સાહીત કરવા તાલુકાના વેપારી અગ્રણી શહેરના ઉપનગરપતિ નરેન્દ્રભાઈ કડીવાર લગ્ન સમિતિ ચેરમેન લાલજીભાઈ મલી એપીએમસી ડિરેક્ટર જયસુખભાઈ વડાલીયા વગેરે ઉપસ્થીત રહેલ તેમજ ઉમિયા સમિતિ ના આગેવાન અરવિંદભાઈ તેમજ ચંદુભાઈ તથા તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય મનોજભાઈ ગામી વગેરેએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ આ કેમ્પનો લાભ લોકોએ બહોળી સંખ્યામા લીધો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *