જામ – જોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની કારોબારીનીબેઠક યોજાઈ

જામ – જોધપુર તાલુકાની ખરીદ વેચાણ સંઘની બેઠક યોજાઈ હતી.જેમાં તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા માર્કેટીંગ પાર્ડના પ્રમુખ તથા સંઘનાસદસ્ય પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા ડીરેક્ટર જમનભાઈ વાછાણી ધર્મેન્દ્ર સિંહ જાડેજા કારાભાઈ બેરા ભીમશીભાઈ શીર વગેરે ઉપસ્થીત્ રહ્યા હતા અને ખેડુતોના વિકાસલક્ષી વિવિધ મુદાઓની ચર્ચા કરી હતી તેમજ જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘનીચે આવતી શેઠવડાળા બાન્ચમાં જરૂરી વહીવટ લક્ષી સુચનો આપી સુધારા વધારા કરેલ તેમજ જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં તા ૧/૪ થી આજ દિવસ સુધીમાં ૧ કરોડ ૪૦ લાખનું વિકમ જનક ટનઅવર કરવામાં આવેલ જે છેલ્લા પાંચ વરસમા પણ નથી થયું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *