સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની ભરૂચ જિલ્લાની બેઠક યોજાઇ.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ

ભરૂચ કલેકટર ઓફિસ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડની ભરૂચ બેઠક યોજવામા આવી.જેમાં આગમી સમયમા છેવાડાના માનવી સુધી સરકારશ્રીની યોજનાનો લાભ કઈ રીતે પોહચે અને યુવા શક્તિના કૌશલ્યને વેગ આપી શકાય એ વિષય પર ચર્ચા કરવા માં આવી. આ પ્રસંગે બોર્ડના દક્ષિણ ઝોન (સુરત-ભરૂચ)ના કો-ઓર્ડીનેટર શ્રી સંકેતભાઈ શર્માજી,ભરૂચ જિલ્લા સંયોજક શ્રી તરંગભાઈ પટેલ,પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી સૌરભાઇ રાણા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મિતાબેન ગવલી તથા ભરૂચ જિલ્લાના દરેક મંડળ ના સંયોજકો હજાર રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *