ગુજરાત સાથે કચ્છ પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે ત્યારે
કચ્છ નો દરિયા કિનારો એમાં પણ ખાસ માંડવી બંદરિય શહેર નો એક અનુખો પ્રવાસન વિસ્તાર છે ત્યારે અહીં ફરવા આવતા પ્રવાસી ઓ અને સ્વાદપ્રિય લોકો માટે અહીં ના સ્થાનિક રહેવાસી અને સામાજીક અગ્રણી વિશાલભાઈ ઠક્કર દ્વારા બીચવ્યુ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ નું આજ રોજ સ્વામિનારાયણ મંદિર ના સંતો વરદ હસ્તે શુભારંભ કરાયો હતું આ રેસ્ટોરન્ટમાં સ્વાદ પ્રિય લોકો માટે અવનવી વાનગીઓ નું નજરાણું પિરસાસે અને ફરવા આવતા પ્રવાસી ઓ ના રહેવા માટે દરિયાકિનારા થી તદ્દન નજીક ઉત્તમ સગવડો મળશેઆ ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુલ ના અક્ષરપ્રકાશ સ્વામી સાથે સંત ગણો, ભારતીય જનતા પાર્ટી ના અગ્રણીઓ, કાર્યકરો સહિત ના મહાનુભવો હાજર રહ્યા હતાઆશિર વચન આપતાં અક્ષરપ્રકાશ સ્વામી એ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માંડવી શહેર તરફ આવતા પ્રવાસીઓ માટે એક નવા સ્વાદિષ્ટ નજરાણું લઈ જાણીતા સામાજિક અગ્રણી વિશાલભાઈ ઠક્કર એ આમ જનતા અને પ્રવાસી ઓ માટે રહેવા ,જમવા તથા ફાસ્ફુડ ની વ્યવસ્થાઓ અંતર્ગત આજ રોજ આ બીચવ્યુ હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ નું શુભ પ્રારંભ કરી લોકો ને સરસ સેવાઓ આપવાનું નીર્ધાર કર્યું છે તે દાદ માંગી લે તેમ છે .અજય ખત્રી કચ્છ


