વિજય દિવસ એટલે કે “દિગ્વિજય દિવસ” નિમિત્તે માન.ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી દ્વારા વર્ચ્યુઅલ સંબોધન દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યુ

રિપોર્ટ : ચિરાગ પોડેય

દિગ્વિજય યુવા સંવાદ વડોદરા – સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉડૅ અને ભારતીય જનતા યુવા મોરચા સંયુક્ત ઉપક્રમેભારતીય સંસ્કૃતિ અને સભ્યતા ને દિગ્વિજય કરનાર યુગપુરુષ સ્વામી વિવેકાનંજી ના વિચારો ને ઉજાગર કરવાના હેતુએ વિજય દિવસ એટલે કે “દિગ્વિજય દિવસ” નિમિત્તે માન.ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી દ્વારા વર્ચ્યુઅલ સંબોધન દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યુ આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ , યુવા બૉડ ના સંયોજક શ્રી હર્ષલ સિહ શીસોદીયા સાથે હર્ષેલભાઈ ગોહીલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હિતેશ પટણી, ઉપાધ્યક્ષ ડૉ હેમાંગ જોષી, ભાજપ યુવા મોરચા ના શ્રી યોગદિપ સિંહ જાડેજા, યુવા અધ્યક્ષ શ્રી પાથૅભાઈ સાથે કાયૅલય મંત્રી શ્રી ગૌરાંગભાઈ ગામીત સાથે મોરચા ના હોદ્દેદારશ્રીઓ ની ટીમ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *