

રિપોર્ટ : બીના પટેલ
આણંદ સ્થિત સરદાર પટેલ બેંકવેટ હોલ ખાતે વિશ્વાસ થી વિકાસ યાત્રા ઉપક્રમે કલ્યાણકારી યોજના અંતર્ગત વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત વિધાનસભા દંડક મા.શ્રી રમેશભાઈ કટારાજીના અધ્યસ્થ યોજાયો આ પ્રસંગે સાંસદ શ્રી સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, આણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજનાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી છાયાબા ઝાલા, જીલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર શ્રી મનોજભાઈ દક્ષિણી, જીલ્લા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.