અરવલ્લી જિલ્લાની આકરુંદ ગ્રામપંચાયતને સાંસદ આદર્શ ગામ યોજના ફેઈઝ:8માં સમાવેશ

આકરૂન્દ ગ્રામપંચાયત માટે ઐતિહાસિક સફળતા

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ગુજરાત સરકાર દ્વારા પંચાયતને આદર્શ ગામ બનાવવા માટે સાંસદ આદર્શ ગામ યોજના હેઠળ આકરુંદ ગામની પસંદગી કરવામાં આવી હતી. જે અંતર્ગત આકરુંદ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ અને દિવ્યાંગ કાર્યકર શ્રી દિનેશભાઈ હિંમતભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ અને સાંસદ દીપસિંહ રાઠોડનો આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *