………….…………..
નમસ્કાર- વંદે ગૌ માતરમ્
સવિનય ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે 31 વર્ષ થી ગો પર્યાવરણ તથા આધ્યાત્મ ચેતના માટે એક ત્યાગી તપસ્વી સાધ્વી દીદી એ હલ્દીઘાટી થી સંપૂર્ણ ભારત વર્ષ સુધીની પદયાત્રા શરૂ કરેલ છે. આ પદયાત્રા આવતીકાલ તારીખ 14/09/2022 ને બુધવારે આત્મીય કોલેજ, કાલાવડ રોડ, રાજકોટ પહોંચશે. આ પદ યાત્રા ના સ્વાગત સન્માન માટે નું આયોજન કરવામાં આવ્યું છે. તો ગો પ્રેમી નાગરીકો ને પરિવાર સાથે આ કાર્યક્રમ મા યાત્રા ના સ્વાગત સન્માન માટે બપોરે 4=00 કલાકે આત્મીય કોલેજ માં હાજર રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.
સ્વાગત સન્માન બાદ રાત્રે એક કલાકની ગૌ કથા નું પણ આયોજન કરવામાં આવેલ છે
કથાની વિગત
સ્થળ : આત્મીય કોલેજ
કાલાવડ રોડ ,
તારીખ : 14/09/2022 બુધવાર
સમય : સાંજે 8=30 કલાકે
રાજકોટના દરેક ગૌશાળા સંચાલકો તેમજ ગૌ પ્રેમી ભાઈઓ તથા બહેનો મિત્ર મંડળ અને પરિવાર સાથે અચુક હાજર રહે તેવી અપેક્ષા…
🔶 નિમંત્રક 🔶
➡ શ્રી ડો વલ્લભભાઈ કથીરીયા
➡️ શ્રી દિલીપભાઈ સખીયા
(ગીર ગંગા દૂધ)
➡ શ્રી ચંદ્રેશભાઇ પટેલ
( કિસાન ગૌશાળા )
➡ શ્રી રમેશભાઈ ઠક્કર
( ગીરીરાજ હોસ્પિટલ)
➡ શ્રી કાંતિભાઈ સહજાનંદ ગૌશાળા
➡ શ્રી સંજયભાઈ ટાંક
➡ શ્રી મનીષભાઈ માયાની
➡️ શ્રી જીતુભાઈ વિશ્વનીડમ
➡️ શ્રી ધનજીભાઈ ગમઢા
➡️ શ્રી સેજલભાઈ મહેતા
➡ શ્રી ભારતીય કિસાન સંઘ ટીમ રાજકોટ
* ગીરગંગા પરિવાર ટ્રસ્ટ*
94096 92691