મહુવા ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

રિપોર્ટ, મયુર પટેલ

મહુવા તાલુકાના સાંબા અને પુના ગામ ખાતે તારીખ.12/9/2022 અને તારીખ.13/9/2022 રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વલવડા ના મેડિકલ ઓફિસર ડૉ. હિમાંશુ બી.પટેલ ની આગેવાની માં પ્રધાનમંત્રી જન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 81 કાર્ડ કાઢવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ કાર્ડથી થતા ફાયદા ની સમજણ લોકોને આપવામાં આવી હતી…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *