


ગાંધીનગર મહાનગર, વોર્ડ ૧૧ માં અમિયાપુર ગામે વોર્ડ ૧૧ ભાજપાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ તથા કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોરની આગેવાનીમાં આગામી ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવેલ, આ કામગીરીમાં વોર્ડ ૧૧ ના મહામંત્રીશ્રીઓ ભવાનસિંહ વાઘેલા, ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય, કૌશલભાઈ પટેલ, ગાંધીનગર મહાનગર કિસાન મોરચા ઉપપ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ, મંત્રી શ્રી જયેશભાઈ પંચાલ તથા સોશિયલ મીડિયાના કન્વીનરશ્રી આયુષભાઈ પટેલ ઉપસ્થિત રહેલા.