
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
ભાન્ડુગામે શક્તિકેન્દ્ર ની બેઠક સ્વાગત હોટલે યોજાઈ જેમા રાજસ્થાન થી વિસ્તારક વિધાનસભા પ્રભારીશ્રી જબ્બરસિંહજી અને ભૈરવસિંહજી સાથે વિસનગર તાલુકા મહામંત્રીશ્રી મહેશભાઈ હાજર રહી પરિચય બેઠક યોજાઈ જેમા બુથ ના પ્રમુખ સાથે ચર્ચા કરી અને આગામી વિધાનસભા મા ભાન્ડુશક્તિ કેન્દ્ર પર થી ભવ્યાતિભવ્ય લીડ લઈ ને ભારતીય જનતા પાર્ટી વિજેતા બને એવુ શક્તિકેન્દ્ર ના કાર્યકરોએ આશ્વાસન આપ્યુ.
