યુવા ખેડબ્રહ્મા દ્વારા ઈડર તથા વડાલી તાલુકાના ગામડાઓમાં દીકરીઓને કપડાં વિતરણનો કાર્યક્રમ યુવા દ્વારા યોજાયો

મકબૂલ હુસેન

ખેડબ્રહ્મા યુવા ખેડબ્હમાં ધ્વારા આજે ,ગોરલ, લક્ષ્મણગઢ, અને ચોટાસન , પ્રાથમિક શાળા ની દીકરી ઓને કપડા વીતરણ કરી અને સેવા સપ્તાહ ની ઉજવણી કરવામા આવી યુવા ખેડબ્રહ્મા દ્વારા વિવિધ સેવા લક્ષી કાર્યો કરવામાં આવતા હોય છે જેમાં રક્તદાન ભાદરવી પૂનમે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ જરૂરિયાતમંદ બાળકોને કપડાં વિતરણ બાળકોને પુસ્તક નોટો અને અતિ પછાત આદિવાસી વિસ્તારના બાળકોને તેમજ ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોને ભણાવવાનું કામ વર્ષ દરમિયાન ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિના કામો યુવાના પ્રમુખ બ્રિજેશ બારોટ તેમજ યુવાના વોલેન્ટીયરો દ્વારા કરવામાં આવે છે જેને અનુલક્ષીને આજે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *