
લોકસભાના પેનલ સ્પીકર, લોકસભાની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદિય કલ્યાણ સમિતિ સમિતિના ચેરમેનશ્રી, સર્વશ્રેષ્ઠ સાંસદ એવોર્ડ વિજેતા, અમદાવાદ પશ્ચિમના સક્રિય પ્રજાવત્સલ સાંસદશ્રી ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીની લોકસભા ની પ્રતિષ્ઠિત ફાયનાન્સ કમિટી માં પસંદગી થવા બદલ સમગ્ર ગુજરાતના કાર્યકરો મા આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે.