ખુબ ખુબ અભિનંદન….. કિરણબેન ગોસાઈ

BJP વડોદરા શહેર સંગઠન માં સક્રીય જવાબદારી અને વોર્ડ નંબર – ૭ માં મહિલા મોરચા પ્રભારી તેમજ ” ઈકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ ગુજરાત માં બરોડા મહીલા વિંગ ના પ્રમુખ” તરીકે જવાબદારી નિભાવતા આપ શ્રી ને આપના સમાજ ના આગેવાનો એ આપ પર ના વિશ્વાસ સાથે આપ ને મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ * માં – ટ્રસ્ટી ” તરીકે જવાબદારી આપવા બદલ આપ શ્રી ને ખુબ ખુબ અભિનંદન…. પ્રગતિ ના શિખરો સર કરો તેવી શુભકામનાઓ…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *