‘સુમુલ ડેરી સખી મંડળ’ ની શુભેચ્છા મુલાકાત લેતા ડૉ. આરતીબેન ભીલ

રિપોર્ટ-સંજય ચુડગર -તાપી

તા. 13/10 /2022 ના રોજ વ્યારા તાલુકા બોરખડી જિલ્લા પંચાયત, શક્તિ કેન્દ્ર કટાસવાણ મુકામે ભાનાવાડી ગામે કાર્યરત તાપી જિલ્લાની પ્રથમ ‘સુમુલ ડેરી સખી મંડળ’ ની શુભેચ્છા મુલાકાત શુભારંભ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા આદરણીય ડૉ.આરતીબેન ભીલે બહેનો સાથે બેઠક યોજી ભાજપની મહિલા સશક્તિકરણ વિશેની યોજનાઓ અને કાર્યો વિશે ચર્ચા વિચારણાઓ કરી.મહિલાઓ જીવનમાં કઈ રીતે આત્મનિર્ભર બની આગળ વધી શકે છે એનું પાયાનું જ્ઞાન આપવામાં આવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *