
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ગાંધીનગર મહાનગરમાં આવતા વિસ્તારોના બુથ પ્રમુખશ્રીઓ, BLA 2 શ્રીઓ તથા વોટસએપ ગ્રુપ ઇન્ચાર્જ શ્રીઓની મીટીંગ રાજસ્થાનના ગાંધીનગર દક્ષિણના પ્રભારીશ્રીઓ તેમજ ગાંધીનગર દક્ષિણના પ્રભારીશ્રી અને પૂર્વ સાંસદ સભ્યશ્રી જયશ્રીબેન પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ, જેમાં વોર્ડ નં. ૧૧ ના અપેક્ષિત કાર્યકર્તા મિત્રોએ હાજરી આપેલ.