તેરા તુજકો અર્પણના પ્રમુખનો જાહેર અભિવાદન સમારોહ યોજાયો

તેરા તુજકો અર્પણના પ્રમુખનો જાહેર અભિવાદન સમારોહ યોજાયો ગૌ સેવાના કાર્યો વધુ સમાજ સેવા કરવા પ્રેરિત કરે છે
રાષ્ટ્રને ઉર્ધ્વ ગતી તરફ લઇ જવા અને દેશના ઉત્થાન માટે કાર્યરત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર છેવાડાના લોકોની સુખાકારી માટે અનેક કલ્યાણકારી યોજનાઓ દ્વારા જન કલ્યાણના કાર્યો કરી રહી છે તે વિચારધારાને વરેલા અને તે પથ પર આગળ વધી સેવાના કાર્યો કરતા હિતેશ ખંડોરના અભિવાદન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળવા બદલ ખુશી વ્યક્ત કરતા સમારોહ અધ્યક્ષ, સહકારી ક્ષેત્રના અગ્રગણ્ય ગુજરાત રાજ્ય કો. ઓ. બેન્કના ચેરમેન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલે કપરા કાળમાં લોકો સાથે ઉભા રહી હુંફ આપી મદદરૂપ થયેલા તેરા તુજ કો અર્પણ સંસ્થાના પ્રમુખ હિતેશ ખંડોરનાં સન્માન બદલ ખુશી વ્યક્ત કરતા આવા કાર્યો અન્યને માર્ગદર્શન આપતા હોય છે તેમ જણાવી તેમણે બહેનોમાં રહેતી હિમોગ્લોબીનની ખામીને દુર કરવા ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓમાં જાગૃતિ આણવા તપાસણી કેમ્પો કરવા અનુરોધ કર્યો હતો રાષ્ટ્ર નિર્માણમાં શારીરિક તંદુરસ્તી જરૂરી છે તેમણે દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગ્રામ્ય જીવન ધોરણ ઊંચું લાવવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે સહકારી ક્ષેત્રને જાગૃતતા લાવી આ દિશામાં કાર્ય કરવા પગલા હાથ ધર્યા હોવાની જાણકારી આપી હતી.આ પ્રશંગે ઉપસ્થિત પ.પુ. મહંતશ્રી દિલીપરાજા કાપડી, (પુંજલધામ મોરજર અખાડા) પ.પુ. મહંતશ્રી કલ્યાણદાસ બાપુ (રવિભાણ આશ્રમ હિંગરિયા) પ.પુ. મહંતશ્રી શાંતિ દાસ બાપુ(રવિભાણ આશ્રમ મોટી વિરાણી) પ.પુ. મહંતશ્રી જગજીવનદાસ બાપુ (રવિભાણ આશ્રમ બિબ્બર) પ.પુ. મહંતશ્રી જગદીશ બાપુ (રવિભાણ આશ્રમ બંદરા) પ.પુ.મહંતશ્રી જયંતિદાસ બાપુ સેવા સ્મરણ કુટીયા) પ.પુ. મહંતશ્રી મહેશનાથજી બાપુએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા.
હિતેશભાઈને પાઘ શાલ અને માલા તેમજ મોમેન્ટોથી સમારોહ અધ્યક્ષના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ નથ્થરકુઈ સરપંચ વિજુબેન રબારી ઉપ સરપંચ હીરાભાઈ લાખાભાઈ રબારી અને પંચાયતના સૌ સભ્યો, નિલકંઠ સેવા સહકારી મંડલી નાં પ્રમુખ મંત્રી અને સભ્યો, નિલકંઠ દૂધ ઉત્પાદક સહકારી મંડલી પ્રમુખ દાનાભાઈ આહીર. મંત્રી જીણાભાઈ આહીર, નથરકુઇ નવ યુવક મંડળના પ્રમુખ હમીરભાઇ વીરમભાઇ આહીર અને એમની ટીમ નયનભાઈ કાપડી અને એમની ટીમ દલીત સમાજ માલધારી સમાજ.આણદસર, પાટીદાર સમાજ ગૌસેવા સમિતિ, સુમરાસર જત જુથ ગ્રામ પંચાયત,
પ્રીવિણભાઈ ખોખાણી ૧ પાટ હનુમાન મંદિર, ૨ માધાપર સ્પોટ્સ, ૩ માધાપર મહિલા મંડળ ૪ વિરાગના બહેનો માધાપર, ૫ સ્વામિનારાયણ મંદિર માધાપર, પટેલ સમાજ,વિનોદભાઈ રબારી -રબારી સમાજ મહેન્દ્રભાઈ કોલી કોલી સમાજ,સોની સમાજ- વસંતભાઈ સોની,લખુભાઇ ભરવાડ-ભરવાડ સમાજ હરીપર,રાષ્ટ્રશક્તિ એકતા-વિરેન્દ્રસિંહ જાડેજા,દરજી સમાજ બળદિયા- અમૃતભાઈ ,માલધારી સમાજ મેઘપર સવાભાઈ ,શ્રી હિંગળાજ ધામ નારાયણપર-ઈશ્વરગીરી ધનબાઈ દેવરાજ પિંડોરીયા સરપંચ શ્રી નારણપુરા રાવરી ,નારણપર સમસ્ત વૈષ્ણવ સમાજ – પ્રમુખ સુરેશભાઈ જોશી ,મહામંત્રી ભરતભાઈ ગોર ,નંદી ગૌ સેવા ટ્રસ્ટ નારણપર પસાયાતી-હરેશભાઈ વેકરીયા ,રાજાભાઈ રબારી,મુક્તિનગર મેઘપર રબારીવાસ-વંકાભાઇ લાખા રબારી ,નાગશીભાઈ ફફલ-સરપંચ શ્રી મેઘપર ગ્રામ પંચાયત,સમસ્ત ગોડપર ગામ વતી-શ્રી નારણભાઈ માજી સરપંચ શ્રી લેવા પટેલ યુવક મંડળ સરલી-મેહુલભાઈ રાબડીયા, સરલી ગ્રામ પંચાયત દ્વારા સરપંચ-શ્રી રવજીભાઈ રાબડીયા, શ્રી સુપર સુધારક મંડળ પ્રમુખ ધનજીભાઈ ભુવા, માલધારી સમાજ સેનેટરી-કાનાભાઈ વિનોદભાઈ વરસાણી, મીરજાપર કુરબઈ ગૌ સેવા સમિતિ-રામજીભાઈ મહેશ્વરી, પુરૂર્થ માનવસેવા સમિતિ માનકુવા-સુરેશભાઈ ગુસાઈ,,પ્રવીણભાઈ સુથાર,સમસ્ત સામત્રા ગ્રામજનો દેવશી ભાઈ, જીતુભાઈ મહેશ્વરી વરસાણી જાદવજીભાઈ વાડાસર ભક્તિ ગૌરક્ષક પટેલ ગૌરક્ષક પ્રીતીબેન, દેશલપર આશાપુરા સેવા સમિતિ દેસલપર, મહેશભાઈ અબજી ભગત,વાંઢાય કિસાન નર્સરી મહોબતસિંહબાપુ, રોહિતભાઈ મહારાજ, નાગયારી ગ્રામ પંચાયત જુસાભાઈ, મહેશ્વરી સમાજ માધાપર-જીતુભાઈ મહેશ્વરી માધાપર, માનવ જ્યોત-શંભુભાઈ જોશી,શ્રી સુપાશ્વ જૈન મંડળ-કૌશલ ભાઈ, કચ્છ સેવક સમાજ-મયુર જોશી,સ્વામિનારાયણ નગર કમિટી માધાપર શામળાજી,કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ શિક્ષક સંઘ-રાણા સાહેબ ,સેડાતા રજાકભાઈ સરપંચ શ્રી,મેઘપર મેઘજીભાઈ-મહેશ્વરી સમાજ,માનકુવા હીરાભાઈ ચાવડા-ગુર્જર સમાજ,સામત્રા જીતુભાઈ માંગલિયા સામત્રા-મહેશ્વરી સમાજ દેશલપર મેઘજીભાઈ મહારાજ, દેશલપર મહેશ્વરી સમાજ,ભુજોડી ગાભુભાઈ વણકર,કુકમા રાયમલભાઈ મારવાડા-કુકમા મારવાડા સમાજ, ભીરંડિયારાના પૂર્વ સરપંચ દેવાભાઈ મારવાડા, લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રાહુલ મહેતા, વર્ધમાનનગર એસોસિયન ના પ્રમુખ રાહુલ મહેતા, વાડાસરના સરપંચ પ્રીતિબેન પટેલ, બન્નીના આગેવાન શ્રી અમિનભાઈ જત,પંચ્છમ આગેવાન શ્રી હાજી વેરશી, શ્રી વાયદાના સમા, ભુજ તાલુકા ભાજપના પૂર્વ મંત્રી ભરતભાઈ ગોર, વૈષ્ણવ સમાજના પ્રમુખ સુરેશભાઈ જોષી, માનકુવા ગોસ્વામી સમાજના પ્રમુખ સુરેશગર ગોસ્વામી, સામત્રાના સરપંચ શ્રી જાદવજીભાઈ વરસાણિ, તાલુકા ભાજપના મંત્રી પ્રેમજીભાઈ ભાવાણી, મખણા ગૌસેવા સમિતિના પ્રમુખ રબારી સમાજના આગેવાન શિવજીભાઈ રબારી, મહેશ્વરી સમાજના શ્રી દેવજીભાઈ મહેશ્વરી માજી સરપંચ શ્રી કોડકી, સુમરાસર જતના સરપંચ શ્રી ઈશાભાઈ ઉમરજત, કે.ડી.સી.સી. બેંકના ડાયરેક્ટર અને ભુજના કાઉન્સિલર શ્રી મનુભા જાડેજા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર વગરરે મહેમાનો ઉપસ્થિત રહેયા હતા.
વાડાસર સંરપચ શ્રીમતી પ્રતિબેન પટેલ અને ગૌસેવા સમિતિ,મખણા રબારી સમાજ મખણા સંરપચ જેસાભાઈ રબારી.,ગૌસેવા સમિતિ મખણાના સવજીભાઈ રબારી અને એમની ટીમ, રવજીભાઈ સીજુ.પાયરકા ગૌ સેવા સમિતિ ભાવેશ ભાઇ સાધુ અને ટીમ, વીછીયા ગૌ સેવા સમિતિ ખેંગાર ભાઇ રબારી સન્માનિત કરવામાં આવ્યા હતા દુષ્કાળ અને કોરોના તેમજ લમ્પી વાઈરસ જેવી કુદરતી આપદાઓ સમયે ગ્રામ્ય વિસ્તારના ગૌવંશ, પશુઓ, માલધારીઓ અને સમાજના જરૂરીયાતમંદ લોકોના સહયોગી બનવાનું સદ ભાગ્ય કોઈ ઈશ્વરીય સંકેતથી મારા ફાળે આવ્યું અને એ કાર્ય દરેક સાધુ સંતો મહંતો અને વડીલોના આશીર્વાદથી તેમજ તેરા તુજ કો અર્પણ સંસ્થાના સૌ ઉત્સાહી હોશીલા અને સેવાપ્રીય કાર્યકરોની સંઘ ભાવનાથી પૂર્ણ કરી શક્યા તે માટે આનંદની લાગણી અનુભવી રહ્યો હોવાનું પ્રમુખ હિતેશ ખંડોરે માલધારી ગૌ સેવા સમિતિ સહિત ૯૦ થી પણ વધુ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સન્માનનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું તેમણે ગ્રામીણ લોકોનાં ઉત્કર્ષ માટે વધુ સારી રીતે કાર્ય થઇ શકે તે માટે જિલ્લા મથક ભુજ ખાતે તેરા તુજકો અર્પણ સંસ્થાનું કાર્યાલય શરુ કરવાની જાહેરાત કરી હતી જેને લોકોએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી.હિતેશ ખંડોરે ઉપસ્થિત લોકોને દીકરા દીકરીને ભણાવવા પર ભાર મુક્યો હતો અને શિક્ષણ માટે જે કાઈ જરૂરત હોય તે સાધનો માટે સહયોગ આપવા ખાતરી આપી તી.માલધારીઓ અને સંસ્થાઓ દ્વારા થયેલા સન્માન અંગે બોલતા કહ્યું હતું કે આ સન્માનએ આ સેવા માટે પ્રેરક બળ પૂરું પાડનનાર ગુરુ ભગવંતો સંતો મહંતોને આભારી છે. તમે લોકોએ સેવા કરવાની તક આપી એ માટે તમારો પણ ઉપકાર ક્યારેય નહી ભૂલાય હું તમારા દીકરા અને ભાઈ સમાન છું જ્યારે પણ સેવા કાર્ય માટે યાદ કરશો ત્યારે હાજર રહીશ ગૌ માતાની સેવા કરવાથી વધુ સામાજિક સેવા કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું હતું દુષ્કાળ જેવી કપરી સ્થિતિમાં મુકાયેલા માલધારીઓના પશુધન, ગૌવંશને બચાવવા માટે નિયમિત જરૂરીયાત મુજબ લીલા સુકા ઘાસચારાની ગાડીઓ મોકલાવી ગૌવંશને બચાવવા મહત્વનું યોગદાન તેરા તુજ કો અર્પણ નાં પ્રમુખ હિતેશભાઈ ખંડોરે આપ્યું હતું અને દુષ્કાળની પરિસ્થીતીમાંથી પશુધન બહાર ન આવ્યું ત્યાં સુધી આ સેવા કાર્ય નિરંતર કરતા રહી માલધારીઓને હુંફ પૂરી પાડી સધિયારો આપ્યો હતો,લમ્પી વાઈરસ જેવા રોગના સમયે લાડવાનાં નીરણ દ્વારા ગૌ વંશની ઉમદા સેવા કરવા બદલ ગ્રામીણ વિસ્તારના માલધારીઓ દ્વારા માલધારી ગૌ સેવા સમિતિનાં નેજા હેઠળ ઋણ સ્વીકાર કાર્યક્રમનુ આયોજન ભુજ તાલુકાના નથરકુઈ ગામે કરવામાં આવ્યુ હતું હિતેશ ખંડોર જીવદયા પ્રેમી અને માનવ સેવાના કાર્યો કરતા યુવા કાર્યકર છે જે જરૂરીયાતમંદ લોકોને સ્વાવલંબી બનવા સાધન સહાય માટે પણ સહયોગી બનવા તત્પર રહે છે આવા કાર્યદક્ષ સામાજિક કાર્યકરનું સન્માન કરવું એ યુવા પેઢીને પ્રેરણારૂપ બની રહે તેવા ઉદેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આ પંથકનાં અગ્રણી કાનજી દાદા કાપડીએ જણાવ્યું હતું સહકારી ક્ષેત્રના આગેવાન કચ્છનાં મહેમાન બનતા કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી કો. બેંકનાં ચેરમેન દેવરાજ ગઢવીએ અજય ભાઈ પટેલનુ સન્માન કર્યું હતું આ પ્રશંગે હાજર આંય મહાનુભાવ ડો. અજયભાઈ પટેલનું પણ સાલ, માલા અને મોમેન્ટોથી સન્માન કરવામાંઆવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતો અને મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. નથરકુઇ જુથ ગ્રામ પંચાયતના સદસ્યો.સંરપચ અને નથરકુઇ યુવક મંડળ વીછીયા વ્યારા યુવક મંડળ પશ્રિમ કચ્છ આહીર યુવક મંડળના પ્રમુખ દાનાભાઇ નથુભાઈ.હમીરભાઇ વીરમ.જીનાભાઇ વેલાભાઈ.રબારી ભીખાભાઈ પબાભાઈ.હીરાભાઇ લાખાભાઇ.મહેનદ્રભાઇ ખેંગાર ભાઇ.વાલાભાઇ.લખાભાઇ રામાભાઈ.રવાભાઇ નથુભાઈ.મીઠુભાઇ . કાન્તિ ભાઇ લોચા.દેવજીભાઇ ચાવડા.કરશનભાઇ ચાવડા.દીલુભા જાડેજા.નિતીનભાઇ કાપડી.ગાગાભાઇ નથુભાઈ.દેવાભાઇ.રવજીભાઇ.નારાણભાઇ વીગેરે જહેમત ઉઠાવી છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM