

ઈકબાલ મેમણ સાબરકાંઠા/યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લા કરટે એશોશીયન દ્વારા સાબરકાંઠા-અરવલ્લી કરાટે ચેમ્પિયનશીપનું ૨૧ ઓક્ટોબર ના રોજ સાબર સ્ટેડીમમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બે જીલ્લાની ૫૫૦ સમાન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેન્ટ ઝેયર્સ હાઇસ્કૂલ, નગરના ૧૬ વિદ્યાર્થીઓ ભાગના ભાગ ચાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, ૬ વિદ્યાર્થીઓ સિલ્વર મેડલ અને ૬ વિદ્યાર્થીઓને બ્રૉન્ઝ મેડલવેલ છે. સુંદર સુંદર બદલો શાળા એશોશીયન કરાટે શ્રી ગોપાલ સિંહ રાઠોડ, શ્રી ગોપાલસિંહ રાઠોડ શ્રી વાઘેલા અને કોદીપ ચૌધરીનો અભિનંદન પાઠવે છે
