રાનકુવા હાઈસ્કૂલમાં રન ફોર યુનિટી યોજાઇ મોરબી મૃતકોને શ્રદ્ધાંજલિ…

રિપોર્ટ, મયુર પટેલ

રદાર પટેલ ની જન્મ જયંતી રાષ્ટ્રીય એકતા દિવસના ગ્રુપમાં દેશભરમાં ઉજવવામાં આવે છે
બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર દ્વારા શાળાના શિક્ષકો એનસીસી નેવીના વિદ્યાર્થીઓ એનએસએસના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ દ્વારા રાનકુવા સર્કલ થી જ્ઞાનકિરણ સમાજ ભવન સુધી રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું તો 500 જેટલા વિદ્યાર્થીઓ 20 જેટલા શિક્ષક મિત્રો સાથે અને 50 જેટલા વાલીઓ જોડાયા શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા મોરબી મૃતકોને શ્રદ્ધાંજલિ માટે બે મિનિટનું મૌન પાડવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યાર પછી રાષ્ટ્રીય એકતા ના શપથ લેવામાં આવ્યા અને પાંચ કિલોમીટર જેટલી રન ફોર યુનિટીનું આયોજન થયું રન ફોર યુનિટી માધ્યમથી એકતા માટેનો સંદેશો લોકો સુધી વહેતો કરવામાં આવ્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *