





મનુભાઈ નાયી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર. ખેડબ્રહ્મા ઈડર પ્રાંતિજ ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર સભાને સંબોધન કરવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હિંમતનગરમાં પધારતા હેલીપેડ જઈ પૂ.મંત્રી જયસિંહ ચૌહાણ ભરતભાઈ આર્ય તખ્તસિંહજી હડીયોલ અતુલભાઈ દિક્ષિત સહિતના આગેવાનો દ્વારા નરેન્દ્રભાઇ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
ઉપરાંત નરેન્દ્રભાઇ મોદી નું સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન અને ગુજરાત નાસહકારી આગેવાન શ્રી મહેશભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા ભાજપ મીડીયા સેલના પ્રમુખ અને ગુજરાત વિકાસ દૈનિક પેપર ના તંત્રી શ્રી પંકજભાઈ ધુવાડ સહિતના આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ નરેન્દ્રભાઇ મોદી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું
