વિસનગર ની BCA કોલેજના વિધ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ સંલગ્ન શ્રી સી જે પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીસ BCA દ્વારા ગુજરાતમાં થનાર વિધાનસભા ચુટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેની જાગૃતિ લાવવા માટે તા. 25-11-2022 ના રોજ મતદાન જાગૃતતા વિષેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં કોલેજના 25 કરતાં વધારે વિધ્યાર્થીઓએ ભાગ લઇને મતદાન વિષેની જાગૃતતા ફેલાવી હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ મિત્રો તથા BCA કોલેજના ઇનચાર્જ પ્રિન્સિપાલ ડો. અભિજીત સિંહ જાડેજા, યુનિવર્સિટિના પ્રોવોસ્ટ ડો. ડી જે શાહ  અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટિના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *