


R. World Institutional Rankingસંસ્થા દ્વારા ઈન્ડિયાએકેડેમિયારેન્કિંગહેઠળ સંસ્થાની શ્રેષ્ઠતા,એકેડેમીક,રિસર્ચ અને નવીનતા તેમજમજબૂતરોજગારઅનેસ્ટાર્ટઅપઈકોસિસ્ટમ શ્રેત્રે વિકાસ સાધતી સંસ્થાઓના વિવિધ સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૩ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીને આ શ્રેત્રોમાં “ગોલ્ડબેન્ડ”હાંસલથયો છે જે ખૂબ જ ગૌરવની બાબત છે.
આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનામાનનીય ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ડી.જે. શાહેસાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ફેકલ્ટીનીમહેનતને બિરદાવી હતી તેમજ આ રેન્કિંગમાટે અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ સાથે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના માર્ગદર્શન પ્રમાણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)– ૨૦૨૦ ના અમલીકરણ માટે યુનિવર્સિટી કાર્યરત છે જેનો લાભ આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓને મળશે.