હિંમતનગર ને અડીને આવેલા માલીવાડ વિસ્તારની બાજુમાં આવેલ હુસેના બાદ માં ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી દરમિયાન સારી કામગીરી કરવા બદલ તાલુકા સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા દ્વારા મલેક ફરીદ ખાન ને ખેસ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા